જૈનધર્મ તેના ખુદ ના દાવા મુજબ વિશ્વ નો સહુ થી જુનો ધર્મ , તો અંગ્રેજો - જર્મનો ના શંશોધનો મુજબ બુદ્ધ કાલીન ધર્મ , હિંદુ સનાતન ધર્મ ની એક પ્રણાલિકા રહી છે કે જયારે જયારે તેના માં સડો વધ્યો છે ત્યારે ત્યારે તેમાં નરસિહ મહેતા ના સ્વરૂપ માં કે નર્મદ ના સ્વરૂપ માં તો ક્યાંક વળી દયાનંદ જી ના સ્વરૂપ માં તો રાજારામ મોહનરાય ના રૂપ માં કે મહાત્મા ગાંધી ના સ્વરૂપ માં કે હાલ સ્વામી સચ્ચિદાનંદ જી ના રૂપ માં તેમાંથી જ સુધારકો આવ્યા છે . સંઘર્ષ કરી અમુલ પરિવર્તન લાવ્યા છે. .
જૈન તરીકે ગર્વ લેવા જેવી બાબતો અગણિત છે . પણ તે ગર્વ જયારે આત્મપ્રશંશા ના રૂપ માં આવી જાય ત્યારે તે એક વિકૃત રૂપ ધરી લેછે . અને મિત્ર જય વસાવડા ની ભાષા માં કહું તો જે વ્યક્તિ સુતેલા માણસ ને ઉઠાડે પહેલો ધક્કો તેને જ લાગે . ક્યારેક કેટલાક પ્રશ્નો નો વિચાર આવે છે.આપણી પાસે બધું હોવા છતાં આપે દ્રષ્ટી કે ખીલવી શકતા નથી , એ કારણ તો નથી ને કે જ્યાંથી આપને આ સદકાર્યો ની સતત પ્રેરણા મળે છે તે જગ્યાની દ્રષ્ટી જ માર્યાદિત થઇ ગઈ છે શું નથી લાગતું કે પૂજ્ય ગુરુ ભગવંતો એ બહુ જ તસ્સ્થતા આ વિચાર કરવો રહ્યો ,
મનોમંથન ૧ -.આજે જૈન ધર્મ પાસે હજારો ની સંખ્યા માં જૈન મંદિરો છે .અને સેકડો ની સંખ્યા માં નવા બને છે બનશે . માંનીલો કે આજે કોઈ વિદેશી ને સ્વામીનારાયણ સંપ્રદાય વિષે અત થી ઇતિ નોલેજ જોઈતું હોય તો દિલ્લી કે ગાંધીનગર નું "અક્ષરધામ" ૩ કલાક જોઈ લે ફરી લે તો એક પણ ગાઈડ કે પુસ્તક ની મદદ વિના તે સ્વામીનારાયણ સંપ્રદાય કે ભારતીય સંસ્કૃતિ વિષે ભાવ વિભોર થઇ ને બહારે આવે , જો સ્વામીનારાયણ સંપ્રદાયના ૨૫૦ કે ૩૦૦ વર્ષ ને જો સાયન્સ ટેકનોલોજી ના સહારે આટલા જબરજસ્ત રીતે દુનિયા સામે મૂકી શકતા હોય તો જૈન જગત પાસે તો હજારો વર્ષો નો બહુજ સ્વ વ્યવસ્થિત ઈતિહાસ છે . માટે સાયન્સ પ્રત્યે ની આભડછેટ ને દુર કરી વિશ્વ માં જે કાઈ સર્વોતમ છે તેનો ઉપયોગ કરી નાના - નાના સેકડો જીન મંદિરો ની બદલે આવું અદભુત મહાવીર ધામ કેમ ના બની શકે ?
મનોમંથન-૨ , - આજે જૈન ધર્મ ના અનુયાયી ઓ સેકડો ની સંખ્યા માં પશુધન ને સાચવી બેઠા છે . સેકડો ગૌશાળા ઓ પાંજરાપોળો આજે જૈનો ના ડોનેશન પર નભે છે . પરંતુ આપને ક્યારેય પાંજરાપોળો ને સ્વનિર્ભર બનવી શકવા ની દિશા માં કેમ વિચારતા નથી . ગાય ના દૂધ કે મૂત્ર થી સેકડો ફાયદા છે . પરંતુ તે વાત દુનિયા ની સામે મુકવા માટે આપણે કેમ ગાય આધારિત પ્રયોગ શાળા બનાવી તેને વિશાલ રૂપ નથી આપતા ?
મૂડી વાદી સમય માં આપણે બચાવી બચાવી ને કેટલા પશુ ઓ બચાવીશું કે બહુ બહુ તો કેટલું ડોનેશન આપીશું ? તેની બદલે સાયન્સ ને સાથે રાખી ગાય ની દુધ દેવા ની ક્ષમતા માં વધારો કરી , પાંજરાપોળ ગૌશાળા માટે ના પ્રોફેશનલ કોર્ષ ડેવલોપ કરી તેના ગૌ મુત્ર માંથી દવા ઓં બનાવી તે દિશા માં જ આગળ વિચારી ને કામ કરીએ તો ગાય ને લાચારી નું નહિ પણ સ્વ નિર્ભરતા નું પ્રતિક બનાવીએ
આવી માનો મંથન ની શ્રેણી અવિરત વહેતી રહેશે .મનોમંથન ૫૦ પુરા છે ભૂલ ચૂક " મિરછામી દુક્કડમ "

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો